બેન્ઝીનના નાઈટ્રેશન માટેની પ્રક્રિયા આપો.

  • A
    બેન્ઝીન + $HNO_3$ (સાંદ્ર) $\xrightarrow{H_2SO_4}$ નાઈટ્રોબેન્ઝીન + $H_2O$
  • B
    બેન્ઝીન + $HNO_3$ (સાંદ્ર) $\xrightarrow{FeCl_3}$ નાઈટ્રોબેન્ઝીન + $H_2O$
  • C
    બેન્ઝીન + $NO_2$ $\xrightarrow{H_2SO_4}$ નાઈટ્રોબેન્ઝીન
  • D
    બેન્ઝીન + $HNO_3$ (સાંદ્ર) $\xrightarrow{AlCl_3}$ નાઈટ્રોબેન્ઝીન + $H_2O$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ(ઓ) કઈ છે?

બેન્ઝિનના નાઇટ્રેશન માટે સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે,જેમાં નાઇટ્રેટિંગ મિશ્રણમાં નાઇટ્રિક એસિડ કઈ રીતે વર્તે છે?

નેપ્થલીન $(P)$ નું વધારાના હાઇડ્રોજન વાયુ સાથે હાઇડ્રોજનેશન $1, 2, 3, 4-$ ટેટ્રાહાઇડ્રોનેપ્થલીન $(Q)$ પર અટકી જાય છે. આ પ્રયોગ પરથી શું નિષ્કર્ષ કાઢી શકાય?

Difficult
View Solution

પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

$HNO_3$ અને $H_2SO_4$ ના મિશ્રણની હાજરીમાં બેન્ઝીનનું નાઈટ્રેશન કરવાથી નાઈટ્રોબેન્ઝીન મળે છે,જેમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo